Skip to content
Trusted by 1000+ Indian families

Create Gujarati Wedding Invitations (Kankotri) Online

Design traditional & modern Gujarati Kankotris with Tahuko and Voice Greetings. The perfect way to invite your guests on WhatsApp.

No signup to browsePay only when you createWorks on every phone

50+

Templates

10K+

Guests Invited

3

Languages

9:41
image-layer
image-layer
image-layer
image-layer
image-layer
image-layer
image-layer
image-layer
image-layer
वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ। निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा॥
ચિ. બંસરી
ચિ. મિત
image-layer
image-layer
તા. ૨૦/૧૨/૨૦૨૬, રવિવાર
image-layer
|| નિમંત્રક ||
શ્રી મહેશભાઈ ચતુરભાઈ દેવાણી શ્રી જયેશભાઈ હિતેશભાઈ દેવાણી શ્રી મહેશભાઈ રમેશભાઈ દેવાણી મોં : 9856472158 / 9879682415
image-layer
image-layer
image-layer
image-layer
image-layer
image-layer
image-layer
image-layer
સ્નેહીશ્રી, Guest
સહર્ષ ખુશાલી સાથે જણાવવાનું કે અમારા કુળદેવી શ્રી અંબે માતાજીની અસીમ કૃપાથી અમરેલી નિવાસી(હાલ સુરત) અ.સૌ વર્ષાબેન તથા શ્રી મહેશભાઈ ચતુરભાઈ દેવાણી ની સુપુત્રી
ચિ. બંસરી
ચિ. મિત
image-layer
જાળીયા નિવાસી(હાલ સુરત) અ.સૌ રેખાબેન તથા શ્રી મુકેશભાઈ વાલજીભાઇ ખેની ના સુપુત્રના લગ્ન વિધિનું શુભ મુહૂર્ત રવિવાર, તા. ૨૦/૧૨/૨૦૨૬ ના શુભદિને નિર્ધાર્યા છે. તો આ શુભ પ્રસંગે નવદંપતિ નેઆશીર્વાદ આપવા અમારું ભાવભર્યું આમંત્રણ છે.
image-layer
image-layer
image-layer
image-layer
image-layer
image-layer
image-layer
image-layer
image-layer
|| ગીત ગુંજન ||
|| મંડપ મુહૂર્ત ||
|| જાન આગમન ||
|| ભોજન સમારંભ ||
|| શુભ સ્થળ ||
તા. ૧૯/૧૨/૨૦૨૬ રાત્રે ૮:૦૦ કલાકે
તા. ૨૦/૧૨/૨૦૨૬ સવારે ૭:૦૦ કલાકે
તા. ૨૦/૧૨/૨૦૨૬ સાંજે ૬:૦૦ કલાકે
તા. ૨૦/૧૨/૨૦૨૬ સાંજે ૭:૩૦ કલાકે {bhojan samarambh} પધારશોજી.
ભાડિયાદરા ફાર્મ, આનંદધારા સોસાટી, મોટા વરાછા, સુરત
Google Maps
image-layer
image-layer
image-layer
image-layer
image-layer
image-layer
image-layer
image-layer
|| સ્નેહાધીન ||
|| દર્શનાભિલાષી ||
શ્રી મહેશભાઈ દેવજીભાઈ દેવાણી શ્રી રમેશભાઈ કરશનભાઈ દેવાણી શ્રી નરેશભાઈ ગોવિંદભાઈ દેવાણી શ્રી દિનેશભાઈ મગનભાઈ દેવાણી શ્રી હિતેશભાઈ નાથાભાઈ દેવાણી શ્રી જયેશભાઈ વલ્લભભાઈ દેવાણી શ્રી પ્રવિણભાઈ કાનજીભાઈ દેવાણી શ્રી મુકેશભાઈ રણછોડભાઈ દેવાણી શ્રી સુરેશભાઈ ધનજીભાઈ દેવાણી
શ્રી રાજેશભાઈ મોહનભાઈ દેવાણી શ્રી કિરીટભાઈ શંકરભાઈ દેવાણી શ્રી અશોકભાઈ વિઠ્ઠલભાઈ દેવાણી શ્રી ભરતભાઈ હીરાભાઈ દેવાણી શ્રી મનોજભાઈ ગિરધરભાઈ દેવાણી
image-layer
image-layer
image-layer
image-layer
image-layer
image-layer
image-layer
image-layer
|| મોસાળ પક્ષ ||
શ્રી મહેશભાઈ કરશનભાઈ પટેલ શ્રી રમેશભાઈ ગોવિંદભાઈ પટેલ શ્રી નરેશભાઈ ભીખાભાઈ પટેલ ( ગામ: અમરેલી )
|| ટહુકો ||
ઉડ પંખી આકાશમાં પત્રિકા લઈ ચાંચ માં પહાડ આવે તો પાર કરજે, મંદિર આવે તો દર્શન કરજે, નદી આવે તો સ્નાન કરજે, અમારા સગા-સબંધી મળે તો કહેજે કે અમારા ફોઈના લગ્ન માં જલુલ ને જલુલ આવશો અમે રાહ જોશું...
image-layer
image-layer
image-layer
image-layer
image-layer
image-layer
image-layer
image-layer
દેવાણી પરિવાર
આપ સર્વોને ડિજિટલ કાર્ડ મોકલી આમંત્રણ પાઠવીએ છીએ, જે રૂબરૂ મળ્યા તુલ્ય સમજી જરૂર પધારશોજી. આપશ્રીને આમંત્રણ મળેલ છે. તેનો જવાબ OK કરીને આપશોજી
image-layer

Features

Everything You Need, Nothing You Don't

Built specifically for Indian celebrations — weddings, baby showers, engagements, and more.

Smooth Animations

Every template features buttery-smooth scroll-triggered animations that look stunning on any phone.

Voice That Feels Real

A warm, natural voice greeting is created for each guest by name — in Gujarati, Hindi, or English.

One-Tap RSVP

Guests can confirm attendance with a single tap. No apps to download, no forms to fill.

WhatsApp-Ready

Beautiful preview cards when shared on WhatsApp. Each guest gets their own personalized link.

Know Who Opened

See exactly who viewed their invitation, listened to the voice greeting, and responded.

Affordable for Everyone

Starting at just ₹999. No hidden fees, no subscriptions. Pay once per invitation.

Join 1000+ happy families

Your Celebration Deserves
Something Special

Create a stunning animated invitation with personalized voice greetings. Your guests will remember it forever.

Free to browseStarting at ₹999Ready in 10 minutes